T20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માની નવી ઓળખ, જાણો હવે કયા નામે બોલાવવામાં આવશે...
Rohit Sharma Received D.Litt.: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માને વધુ એક ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. પુણેની અજિંક્ય ડીવાય પાટિલ યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટરેટ (D.Litt.) ની પદવી એનાયત કરી છે. હિટમેન માટે યુનિવર્સિટીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.