ShareChat
click to see wallet page
search
Helmet And Hair Fall: શું ખરેખર હેલ્મેટ પહેરવાથી વહેલા ખરી જાય છે વાળ? જાણો આ વાતમાં કેટલી છે હકીકત? #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
Helmet And Hair Fall: શું ખરેખર હેલ્મેટ પહેરવાથી વહેલા ખરી જાય છે વાળ? જાણો આ વાતમાં કેટલી છે હકીકત?
Does Helmet Cause Hair Loss: જો તમે હેલ્મેટ વગર બાઇક ચલાવો છો, તો તમને દંડ થવાની શક્યતા છે, અથવા કદાચ તમને પહેલાથી જ દંડ ફટકારવામાં આવ્યો હશે. પરંતુ એક સવાલ હંમેશા મનમાં ઘર કરી ગયો છે કે શું હેલ્મેટ બાઇક સવારોમાં વાળ ખરવાનું કારણ બની શકે છે? આ પ્રશ્ન ખાસ કરીને યુવાનોમાં હાલ ચર્ચાનો વિષય બનેલો છે.