#☀️હેપ્પી ઉત્તરાયણ🪁 #પતંગ #🙋♂️અમિત શાહ #ઉત્તરાયણ #ઉતરાયણ પહેલાં પાડોશીએ અમિત કાકાનો પતંગ કાપેલો…
આજે અમિત કાકાએ પાડોશીઓના પતંગ કાપીને પાછલાં વર્ષનો હિસાબ ચોખ્ખો કરી દીધો 😄🪁
ઉત્તરાયણ માત્ર પતંગનો તહેવાર નથી, ક્યારેક અધૂરી રહી ગયેલી બદલોની કહાણી પણ અહીં પૂરી થાય છે. આજે આકાશમાં પતંગ ઓછા અને સ્મિત વધારે જોવા મળ્યા!
#Uttarayan #PatangFestival #Surat #DesiHumor #IndianFestivals
Uttarayan festival | patang cutting | neighbor rivalry | kite fight | festive humor | desi culture | Surat vibes
00:44

