પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ, તો હવે ભારતરત્નની ક્યારે? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળશે?
Bharat Ratna 2026 : વર્ષ 2024 બાદ દેશમાં ભારત રત્નની જાહેરાત થઈ નથી, ત્યારે શું હવે પદ્મ પુરસ્કાર બાદ ભારત રત્નની જાહેરાત થશે ખરી? જો થાય તો ભાવનગરના દિવંગત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળશે ખરો?