આ ખેલાડી પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, T20 વર્લ્ડ કપ 2026 પહેલા પિતાનું નિધન
Allah Ghazanfar : T20 વર્લ્ડ કપ 2026 પહેલા અફઘાનિસ્તાનના ખેલાડી અલ્લાહ ગઝનફર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ગઝનફરના પિતાનું અચાનક નિધન થયું છે. ગઝનફરને વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાનના રિઝર્વ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.