થઈ જાઓ તૈયાર... IND vs PAK મેચની તારીખ થઈ ગઈ ફાઈનલ, 6 દિવસ બાદ જોવા મળશે હાઇ-વોલ્ટેજ મુકાબલો
U19 World Cup 2026 : 2026 T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ મેચ યોજાવાની છે, પરંતુ તે પહેલાં બંને દેશો વચ્ચે ક્રિકેટના મેદાન પર ટક્કર થશે. આ મેચ અંડર-19 વર્લ્ડ કપ 2026ના સુપર સિક્સ તબક્કામાં રમાશે.