ShareChat
click to see wallet page
search
#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે આપઘા ત કર્યાની કરુણ ઘટના સામે આવી છે. વહેલી સવારે કાપોદ્રા હીરાબાગ નજીક આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ રામોલિયા (રત્ન કલાકાર)એ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકી આપઘા ત કરી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘનશ્યામભાઈ છેલ્લા લગભગ છ મહિનાથી બેરોજગાર હતા અને સાથે સાથે બીમારીને કારણે પણ માનસિક તણાવમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘા ત પાછળના સાચા કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #kapodara #kapodra #diamondworker #unemployed
અમે સુરતી - ShareChat
00:05