ShareChat
click to see wallet page
search
કચ્છના નલિયાનું કર્કવૃત્ત સાથે કનેક્શન : નલિયા જ કેમ ઠરીને ઠીકરું થઈ જાય છે, તે પાછળ છે મોટું કારણ #🌦️ હવામાન અપડેટ્સ
🌦️ હવામાન અપડેટ્સ - ShareChat
કચ્છના નલિયાનું કર્કવૃત્ત સાથે કનેક્શન : નલિયા જ કેમ ઠરીને ઠીકરું થઈ જાય છે, તે પાછળ છે મોટું કારણ
Gujarat Coldest City Naliya : શિયાળો આવે એટલે કચ્છનું નલિયા ચર્ચામાં આવે. આ વર્ષે કચ્છનું નલિયા 5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી વધુ ઠંડુગાર શહેર બન્યું છે. સુસવાટા મારતાં પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે નલિયાના સૌથી વધુ ઠંડા થવા પાછળનું કારણ પણ જાણી લઈએ