ShareChat
click to see wallet page
search
આ તારીખથી ગુજરાતમાંથી ઠંડી થઈ જશે ગાયબ : અંબાલાલ પટેલની આગાહી #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
આ તારીખથી ગુજરાતમાંથી ઠંડી થઈ જશે ગાયબ : અંબાલાલ પટેલની આગાહી
Amabal Ni Agahi ; ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરબદલ થવાના છે, આજથી ઠંડી ઘટી જશે, પરંતુ તેના બાદ ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, અને તેના બાદ ફરી ઠંડી ત્રાટકશે, અંબાલાલ પટેલની છે આગાહી