ShareChat
click to see wallet page
search
" કાપનારા, ચગાવનારા અને ફિરકી પકડનાર આ તો જીવનમાં ઘણાં મળશે પણ જો ' ગુંચ ' ઉકેલનાર એકપણ મળે ને જીવનમાં તો એને સાચવી લેજો." આ તો સંબંધ છે એ દેવાય તો આજે થોડીક ઢીલ પણ દઈ દેજો ખોટા અભિમાન માં બધા નું કાપવાનુ જ નો રાખતા... *ઉત્તરાયણ પર્વની આપ સર્વોને શુભકામનાઓ...* *જય શ્રી કૃષ્ણ* #☀️હેપ્પી ઉત્તરાયણ🪁 #🤩ઉત્તરાયણ સ્ટેટ્સ🪁 #😎ઉત્તરાયણ સ્પેશિયલ લૂક🤩 #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ #🙏 જય શ્રી કૃષ્ણ
☀️હેપ્પી ઉત્તરાયણ🪁 - சீு சீு - ShareChat