બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની આખરે ઘરવાપસી, સુરત એરપોર્ટ પર સર્જાયા ભાવુક દ્રશ્યો
Navsari Woman Returns From Belarus: બેલારૂસમાં ફસાયેલી નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. જે આખરે વતન પરત ફરી છે. મહિલા નવસારીમાં પોતાના ઘરે પહોંચતા જ તેમના પરિવારજનોને ભેટી પડ્યા હતા. આંખમાં ખુશીના આસુ જોવા મળ્યા હતા. એરપોર્ટ પર પહોંચતા જ મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી.