#✋ જય સ્વામીનારાયણ #🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 જય શ્રી કૃષ્ણ Amrut vachan 🇦🇹
શ્રીજી મહારાજ બોલ્યા જે,
“પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે, કેમ જે, માયિક આકારના જે જોનારા છે, ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે. તે તો અનંત કોટિ કલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે,"


