ShareChat
click to see wallet page
search
🍃🍃💞🍃🍃 *પતંગના ત્રણ અક્ષર એટલે....* *પ = પવિત્ર બનો.* *તં = તંદુરસ્ત રહો.* *ગ = ગગન જેવા વિશાળ બનો*           *આપણા હ્રદયના* *આકાશમાં કરુણા, પ્રેમ,* *દયા, સદભાવ,* *સહનશીલતા, સહિષ્ણુતા,* *સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.*     *ઈષાૅ, પ્રમાદ, કાયરતા,* *ડર,  અહંકાર, લોભ, કામ,* *ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.*      *ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને* *સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે...* *🦋 Happy uttarayan...જય સ્વામિનારાયણ...*🦋                     🍃🍃💞🍃🍃 #ઉત્તરાયણ
ઉત્તરાયણ - Muppu Makar Sankranii Muppu Makar Sankranii - ShareChat