સંજુ સેમસન માટે સારા સમાચાર, ખરાબ ફોર્મ છતાં ટીમમાંથી નહીં થાય બહાર, જાણો શું છે કારણ
Sanju Samson : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ પહેલા તિલક વર્માની ઈજા અંગે એક અપડેટ સામે આવ્યું છે, જે સંજુ સેમસન માટે એક તક લઈને આવ્યું છે.