વડોદરામાં દબંગ નેતાનો મસ્તીભર્યો અંદાજ! લગ્ન પ્રસંગમાં મધુ શ્રીવાસ્તવે ગીતો લલકારી મહેમાનોને ડોલાવ્યા
Vadodara News: ગુજરાતના રાજકારણમાં જેમના નામનો સિક્કો પડે છે અને જેઓ પોતાની આક્રમક શૈલી માટે જાણીતા છે, પરંતુ આ વખતે મધુ શ્રીવાસ્તવ રાજકારણના મેદાન બાદ હવે સંગીતપ્રેમી સ્વભાવ બનતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મધુ શ્રીવાસ્તવનો આ વખતે રંગીલો અંદાજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.