જામનગરના જકાતનાકા સર્કલ ખાતે ટ્રાફિક જામની સમસ્યાને પગલે આજે જામનગર પોલીસે ખાસ ચેકિંગ ડ્રાઇવ યોજી હતી, જેમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર અનેક વાહનચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. #🗞️ ગુજરાત અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #👀 અજબ-ગજબ 😍