ShareChat
click to see wallet page
search
નિયમો પ્રમાણે તમારી પોસ્ટ બનાવો અને ઓફિશિયલ એકાઉન્ટ પરથી ફિચર થવાની તક મેળવો 😍 #📰 કરંટ અફેર્સ
📰 કરંટ અફેર્સ - નિયમો : 1. તમારા દ્વારા કરવામાં આવેલ વધુ પોસ્ટ વીડિયો ફોર્મેટમાં હોવી જોઈએ 2. તમારે કેમ્પેઈનના બધા જ 8 હેશટેગમાં વધુને વધુ પોસ્ટ બનાવવાની રહેશે 3. કેમ્પેઈનમાં વિજેતા બનવા માટે તમારે દરરોજ પોસ્ટ કરવાની રહેશે 4. તમારા વીડિયોનો સમય 5 થી લઈને 30 સેકન્ડનો હોવો જોઈએ 5. ડુપ્લીકેટ પોસ્ટને માન્યમાં રાખવામાં આવશે નહીં 6. તમારી પોસ્ટ કેમ્પેઈન અને હેશટેગને લગતી હોવી જોઈએ 7. વધુ પોસ્ટ કરનારા ક્રિએટરોને ઓફિશિયલ એકાઉન્ટ પરથી ફિયર થવાની તક મળશે અને વિજેતા પસંદગીનો અંતિમ નિર્ણય શેરચેટનો રહેશે Note : દરરોજની 100 થી વધારે પોસ્ટ ના કરવી અને 5 મિનિટની અંદર 20 થી વધુ પોસ્ટ ના કરવી . નહિંતર તમારી પોસ્ટમાં યોગ્ય વ્યૂડ્સ અને લાઈક નહીં આવે . અને પોસ્ટને સ્પામ તરીકે પણ ગણવામાં આવશે . - ShareChat