ShareChat
click to see wallet page
search
. #💹 બિઝનેસ પર દરેક અપડેટ
💹 બિઝનેસ પર દરેક અપડેટ - # બિઝનેસ પર દરેક અપડેટ સ્થાનિક રોકાણકારોનું વિદેશી ફંડ કરતાં ઇક્વિટીમાં હોલ્ડિંગમાં ઝડપી વૃદ્ધિ • FPI ની ઓનરશિપમાં પણ સતત ઘટાડો • વર્ષના એપ્રિલ - જૂન ક્વાર્ટર દરમિયાન સ્થાનિક રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં હોલ્ડિંગ વધ્યું છે • વર્ષ 2010 બાદ પ્રથમવાર આ હોલ્ડિંગમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો ● જૂન 2022 માં મ્યુચ્યુઅલ ફંડ અને સ્થાનિક ક્ષેત્રે હોલ્ડિંગ 720 બેસિસ પોઇન્ટ ( bps ) વધીને 25.6 ટકા નોંધાયું ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા હોલ્ડિંગ 230 બેસિસ પોઇન્ટ ( bps ) ઘટીને 24.8 ટકા જોવા મળ્યું - ShareChat