Chetan Kumar upadhyay
548 views • 3 days ago
*આદ્ય ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે* જન્મ દિવસ: ૪ નવેમ્બર ૧૮૪૫ ●● રાયગઢ-મહારાષ્ટ્રમાં જન્મ ●● *મહાત્મા જ્યોતિબા ફુલે* અને *લોકમાન્ય તિલક* સાથે મળી *આદ્ય ક્રાંતિગુરુ શ્રી લહુજી સાળવે🌷* પાસેથી હથિયાર ચલાવવાનું પ્રશિક્ષણ મેળવેલ. ●● મહારાષ્ટ્રના *કોળી, ભીલ તથા ધાંગડ* વર્ગના લોકોને એકત્રિત કરી *'રામોશી'* નામનું ક્રાંતિકારી સંગઠન નિર્માણ કરેલ. ●● અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિના તેઓ જનક. ●● પુના નગરને અંગ્રેજોના હાથમાં છોડાવી કેટલાક દિવસો સુધી તેમને પોતાના નિયંત્રણ હેઠળ કરેલ. ●● ૨૦ જુલાઈ ૧૮૭૯માં બિજાપુરમાં તેમની ધરપકડ થાય છે. ●● કાળા પાણીની સજા કાપતાં કાપતાં તેઓશ્રીનું એડનની જેલમાં દેહાવસાન થાય છે. અંગ્રેજો નિર્મિત જાતિ-વર્ગના ભેદભાવને સમજી અને તેને નષ્ટ કરવાનો નિર્ધાર ભારતનો પુત્રવત સમાજ કરે તે જ આદ્ય ક્રાંતિવીર વીર શ્રી વાસુદેવ બ. ફડકેનો *જીવન સંદેશ*. #રાષ્ટ્રીય_વિમર્શ .. *એકતામાં જ અદ્ભુત શક્તિ* *વિવિધ વાતોને જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s #🇮🇳 દેશભક્તિ કોટ્સ & શાયરી📝 #🇮🇳 દેશભક્તિ શાયરી 📜 ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
7 shares