Jaydipsinh Jadeja 2141
2K views • 9 days ago
#જય માં મઢવાળી 🙏🏻🅖︎🅙︎☞ͥ,12 #💞🌹 જય મા આશાપુરા માતાજી🌹💕 #જય આશાપુરા મા #🙏 જય આશાપુરા મા 🙏🏻 - તહેવાર વિશેષ : 🪔*
IG - ma_aashapura13
.
*રમા એકાદશી / વાઘ બારસ -*
05.11.2026_ગુરુવાર
આસો વદ એકાદશી
.
*ધનતેરસ -*
06.11.2026_શુક્રવાર
આસો વદ દ્વાદશી
.
*નરક ચતુર્દશી / કાળી ચૌદશ / હનુમાન પૂજા -*
07.11.2026_શનિવાર
આસો વદ ત્રયોદશી
.
*દિવાળી પર્વ / લક્ષ્મી પૂજા / ચોપડા પૂજન -*
08.11.2026_રવિવાર
આસો વદ ચતુર્દશી
.
*સોમવતી અમાસ / પડતર દિવસ -*
09.11.2026_સોમવાર
આસો વદ અમાવસ્યા
.
*૨૦૮૩ બેસતું વર્ષ / નૂતનવર્ષાભિનંદન / અન્નકૂટ -*
10.11.2026_મંગળવાર
કારતક સુદ પડવો (એકમ)_૨૦૮૩
.
*ભાઈબીજ / યમ દ્વિતીયા / ચંદ્રદર્શન -*
11.10.2026_બુધવાર
કારતક સુદ બીજ
.
*વિનાયકી ચતુર્થી -*
13.11.2026_શુક્રવાર
કારતક સુદ ચતુર્થી
.
*લાભ પાંચમ -*
14.11.2026_શનિવાર
કારતક સુદ પંચમી
.
*જય માતાજી*
*જય માઁ આશાપુરા* #🙏🏻 જય આશાપુરા માઁ
53 shares