ANIL DHANJI PARMAR
2K views • 8 hours ago
#🌅 सूर्योदय शुभकामनाएं #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
Dt:- 24/10/2026 🚩 શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપર ના દર્શન 🙏
"હે માં ચામુંડા, આજે સૌ ભક્તોની ઝોળી ભરી દેજે,
સૌના ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ રાખજે 🙏"
ચોટીલા વાળી ચંડી ચામુંડા માતાજી તમારા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા પ્રાર્થના...
જય માતાજી 🚩
15 shares