ShareChat
click to see wallet page
search
સ્વ જાગો સ્વ અનુભવો અને પછી સ્વ જ્ઞાન ના બળે કરીને સ્વ જ્ઞાન પીરસો આડે ધડ અનુમાન અને અટકળે એમ આપણા સંતો નો ભક્તિ માર્ગ નથી એમ પોપટ ની જેમ ગોખણપટ્ટી નું પોપટિયું જ્ઞાન આપણા સંતો નું નથી આપણા સંતો નો ભક્તિ માર્ગ તો સ્વ અનુભવ નો માર્ગ છે એક કરતો હોય અને બીજો કરવા લાગે ગુરુ કરતા હોય એમ શિષ્ય કરવા લાગે ગુરુ બોલતા હોય એટલે શિષ્ય પણ એમ બોલવા લાગે આવો આડે ધડ અનુમાન અનુમાન નો માર્ગ આપણા સંતો નો નથી આપણા સંતો તો શિષ્ય ને ભીતર ની જાગૃતિ આપે છે અને શિષ્ય જ્યારે ભીતર જાગી જાય પછી સ્વ ના અનુભવ પ્રમાણે બોલે છે એ ભક્તિ છે આપણા સંતો ની સ્વ અનુભવ અને સ્વ ની ભીતર સ્વ ને જાગી અને અનુભવે કરી ને વાતું કરી છે આપણા સંતો એ કહેતોતો અને કેહતીતી એવી વાતું આપણા સંતો ની નથી *જય ગુરુદેવ*📿🙏 *સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #🙏 જય શ્રી કૃષ્ણ #😇 સુવિચાર #👫 મારા મિત્ર માટે #🙏કૃષ્ણ વચન✍️ #📚 ભારતનો ઈતિહાસ
🙏 જય શ્રી કૃષ્ણ - ShareChat