L&T-Hazira અને સચિન વિભાગ કેળવણી મંડલ દ્વારા સંચાલીત, સચિનવાલા ફેમિલી મિલેનિયમ કોમ્પ્યુટર ક્લાસમા વેકેશન બેચના વિધાર્થીઓ માટે “પાવરપોઇંટ પ્રેસન્ટેશન સ્પર્ધા” રાખવામા આવી હતી. જેમા વિજેતાઓને પ્રત્સાહ્ક ઇનામો અને દરેક વિધાર્થીઓને L&T-Hazira અને CDAC (ભારત સરકાર માન્ય) સર્ટીફીકેટ આપવામા આવ્યા હતા. જજ તરીકે ટ્રસ્ટ્રી શ્રી દિનેશભાઈ, પરવેઝભાઈ અને દીલીપભાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંતોષભાઈ કુપેરકર અને કમલેશભાઈ પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. #CCC કોમ્પ્યુટર કોર્ષ #Tally GST Computer Course 💻 #કોમ્પ્યુટર શિક્ષણ #સૂરત સમાચાર #🔍 જાણવા જેવું


