કર્ક રાશિ (Cancer)
આરાધના: કર્ક રાશિના જાતકોએ મા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ.
પૂજા વિધિ: દેવીને સફેદ અને પીળા ફૂલ, ફળ અને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો.
મંત્ર: 'ॐ देवी कूष्मांडायै नमः' નો જાપ કરો.
ઉપાય: નવરાત્રીમાં જળ દાન કરો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી મનને શાંતિ મળશે. #🔯નવરાત્રી વિશેષ જ્યોતિષી ઉપાય🌟 #🔍 જ્યોતિષ #🧿દોષ અને ઉપાય #👣 જય માતાજી #🔱નવરાત્રી સ્ટેટ્સ😍


