3થી 4 વીઘામાં દર મહિને 80,000ની આવક! બધું પડતું મૂકી ડિસેમ્બર મહિનામાં આ પાનની ખેતી કરી લેવાય
Spinach Farming Idea: આપણે ખેડૂત ભાઈઓને હંમેશા એવી ફરિયાદ રહેતી હોય છે કે ખેતીમાં નુકસાની વેઠવી પડે છે. જોકે આજે એક એવી ખેતીનો આઇડિયા લઈ આવ્યા છીએ. જેમાં યોગ્ય ચીવટ પૂર્વક કરવામાં આવે તો દર 3 મહિને 2થી 2.5 લાખ સુધીની કમાણી થઈ શકે છે.