10 લાખથી ઓછામાં મળી રહી છે મારુતિની આ ગાડીઓ...3.49 લાખની છે સૌથી સસ્તી કાર
જો તમે આ તહેવારોની સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 10 લાખથી ઓછું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. GST 2.0 સુધારાને પગલે લગભગ બધી કાર કંપનીઓએ તેમની કારના ભાવ ઘટાડી દીધા છે.