વધેલા ભાત અને બરફી ફેંકશો નહીં, આ રીતે બનાવો મલાઇદાર ખીર
Kheer recipe: સામાન્ય રીતે મોટાભાગનાં લોકો વધેલા ભાત અને બરફીને ફેંકી દેતા હોય છે. પરંતુ તમે આ રીતે વધેલા ભાત અને બરફીમાંથી ખીર બનાવો છો તો મસ્ત મલાઇદાર બને છે. આ ખીર ખાતાની સાથે ઘરનાં લોકો ખુશ થઈ જશે.