મચ્છરોને પસંદ છે બીયર પીનારા લોકો... પણ સ્નાન કરનારને કરે છે નફરત, રિસર્ચમાં ખુલાસો
Mosquitoes Research: નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકોએ દેશના પ્રખ્યાત લોલેન્ડ્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં એક અનોખો અભ્યાસ કર્યો છે, જેમાં મચ્છર કેટલાક લોકોને વધુ કેમ કરડે છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેના પરિણામો ચોકાવનારા હતા.