ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ થશે રદ ? કોલંબોથી આવ્યા મોટા સમાચાર
ICC Womens World Cup 2025 : મહિલા વર્લ્ડ કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. બે કટ્ટર હરીફો વચ્ચેનો આ મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.