અરબ સાગરમાં વાવાઝોડાએ લીધો યુ ટર્ન, હવે ગુજરાતમાં અહી ત્રાટકશે : વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ
Cyclone Shakti Attack : અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ. રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ... ચક્રવાતી તોફાન શક્તિની તિવ્રતામાં થયો વધારો... 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તોફાન... દ્વારકાના દરિયામાં ભારે કરંટ..