કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું હોય તો 4થી 6 મહિના રોકાઈ જજો, કિંમતોમાં કેટલો ઘટાડો આવી શકે?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ગડકરીએ જણાવ્યું કે, તેમણે ટ્રેક્ટર બનાવતી કંપનીઓ અને કૃષિ સંશોધકો સાથે એક બેઠકમાં સ્વચ્છ ઊર્જા પર ચાલતા ઉપકરણો પર કામ તેજ કરવા કહ્યું છે.