રણુજા ધામ પીર રામદેવ નુ સાનિધ્ય ત્યા ભવ્ય સંતવાણી ના આયોજનમા મને ભગવાન કાળીયા ઠાકર ની દીવ્ય મુર્તિ આપી ને સન્માન કરવા બદલ પ્રખર કથાકાર ભાઈ શ્રી કે.પી બાપુ તેમજ તેમના સાથી ભાઈઓ નો ખુબ ખુબ આભાર માનુ છુ.જય રામાપીર🙏જય દ્વારકાધીશ🙏જય મહાદેવ🙏જય માતાજી🙏 #🪔રામદેવપીર આરતી, ભજન & ગરબા🥁 #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🪈જય દ્વારકાધીશ👑 #💐 બુધવાર સ્પેશિયલ #📣 ગુજરાતી લોક ડાયરો 🎶