ShareChat
click to see wallet page
search
#😨કફ સિરપે લીધો 11 માસુમોનો જીવ *📢 જનહિતમાં સૂચના* કફ સીરપ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. - બે વર્ષથી નીચેના બાળકોને કફ સીરપ ન પીવડાવવી - પાંચ વર્ષના બાળકોને ડોકટરની સલાહ બાદ જ કફ સીરપ આપવી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શરદી ખાંસી થયા બાદ કફ સીરપ પીધા બાદ ૧૨ બાળકોના કિડની ફેલ થવાના કારણે મોત, કેટલાક સારવાર હેઠળ
😨કફ સિરપે લીધો 11 માસુમોનો જીવ - ShareChat