તિરસ્કાર ભાવ જાય પછી ચોથો અભાવ ભાવ જવો જોઈએ. અભાવ ભાવ એટલે પોતાના દોષ તો ગયેલા હોય પણ સામાની ભૂલને લઈને પોતાને અભાવ આવે. એ કેટલો મોટો ગુનો કહેવાય? ‘મહાત્માઓ’ ચોથા ‘સ્ટેજ’માં આવી જવા જોઈએ. અભાવ ભાવના પ્રતિક્રમણ કર્યા કરવા પડે.
(આપ્તસૂત્ર #3893)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)


