અમદાવાદમાં યુવક સાથે બીભત્સ ડાન્સ કરનારા કિન્નર નીકળ્યા!: આશીર્વાદ આપવા આવ્યા'તા, મુંબઈના બારની જેમ ડાન્સ કરનારા શખસની ધરપકડ - Ahmedabad News
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં જેનો બર્થડે હતો તે યુવક અને યુવતી બીભત્સ ચેનચાળા કરી ડાન્સ કરતાં હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોની તપાસ બાદ પોલીસે રસ્તા પર બર્થડે પાર્ટીનું આયોજન કરી જાહેરમાં ચેનચાળા કરનારા મુકેશ નામના શખસની ધરપકડ કરી છે, જોકે વાઈરલ વીડિયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં, પણ કિન્નર હોવાનું... | Mukesh arrested road Birthday party organizing public display obscenity. Viral VIDEO shows youth dances with transgenders not girls.