અમદાવાદ ટેસ્ટમાં ભારતની મોટી જીત, વેસ્ટ ઈન્ડિઝ ત્રણ દિવસમાં જ ઘૂંટણીયે, જાડેજાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
IND vs WI 1st Test : ભારતે પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ એક વિકેટ પણ લીધી. તે ભારતની જીતનો હીરો સાબિત થયો.