'સંબંધો માટે લગ્ન જરૂરી નથી...', જયા બચ્ચનને ખુલ્લેઆમ કહી મોટી વાત! પૌત્રી નવ્યાને સંબંધોથી રાખવા માગે છે દૂર
જયા બચ્ચને હાલમાં એક ઇવેન્ટમાં લગ્નને લઈ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે, તે ક્યારેય તેની પૌત્રી નવ્યા નવેલી નંદાને લગ્ન કરવાની સલાહ આપશે નહીં. કારણ કે હવે સંબંધો માટે લગ્ન કરવા એ જરૂરી નથી. - jaya bachchan believes marriage is falling apart so wants to keep Navya Naveli Nanda away from relationships