સાપોની અજાયબ દુનિયા: શું ખરેખર ઉડતા સાપ હોય છે? જાણો તેઓ કેટલી ઊંચાઈએ ઊડી શકે છે?
સાપ વિશે અવારનવાર અવનવા રહસ્યો સામે આવતા હોય છે. તમે અત્યાર સુધી સાપને સરકતો જોયો હશે, પરંતુ શું તમે ક્યારેય સાપને ઉડતો જોયો છે? હા, આ બિલકુલ સાચું છે કે ઉડતા સાપ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે. હકીકતમાં આ સાપની ચોક્કસ પ્રજાતિઓ જંગલમાં એક ઝાડથી બીજા ઝાડ પર સરકીને નહીં, પણ ઊડીને જાય છે, જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. - The Wonderful World of Snakes: Are there really flying snakes? Find out how high they can fly.