ગુજરાતના ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો! ઘઉંથી લઈને આ પાકોમાં આવશે રોગ, અંબાલાલની ભયાનક આગાહી
Ambalal Ni Agahi: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમણે ખાસ કરીને ખેડૂતોને તેમના પાક સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપી છે.