હોઠ બે શબ્દ બોલેને ભજન થઈ જાય ખોલુ બે આંખ ને જલારામ ના દર્શન થઈ જાયજોડું બે હાથને જલારામ ને વંદન થઈ જાય કર ક્રૂપા જલિયાણતો ભવસાગર પાર થઈ જાય જય જલિયાણ "લોકો ને અમારી કદર થાય કે ના થાય સાહેબ અમારી બેઠકો સુપ્રીમ કોર્ટના" જજ" સાથે જ હોય છે એ" જજ "મારા "બાપા જલારામ" છે" 👏 જય જલારામ બાપા👏@narendrapatel2277 #🥁જલારામ ધૂન, ભજન & આરતી🪔 #🙏જય જલારામ📿 #📿જલારામ જયંતિની શુભકામના📿 #🙏ભક્તિ ભજન🎶 #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ
00:28

