#👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ #happy friendship day #apni fling
કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ...
મુશ્કેલી આવે તો હિંમત વધારવા એકબીજાને કહીએ છીએ...
સુખનો ગુણાકાર ને દુઃખનો ભાગકાર કરીને રોજ..
હરખની હેલી વહાવવા ભૂલોને અમે ભૂલીએ છીએ...
સંબધોને અમે જીંદગીની પુંજીની જેમ સાચવ્યા છે..
એકબીજાની નાની મોટી કુટેવોને અમે સહીએ છીએ...
મિત્રોની મહેફિલ સદા અમારા હ્રદયમાં ભરેલી છે..
એટલે એકલતાની ઓથમાં પણ અમે રમીએ છીએ...
જગત આખું આજ એક મિશાલ બનાવી જોવે અમને..
કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ...
A.... Dost
00:26

