છે જોવા જેવું ઘણું છતાં અમારું તમારા તરફ ધ્યાન છે,
તમને જોવા એ પણ અમારી આંખોનું શાહી સ્નાન છે. #😇 તારી યાદો #💝 લવ કોટ્સ #💘 પ્રેમ 💘 #💏 ક્યૂટ કપલ 😍 #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ ...
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે ... #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💏 ક્યૂટ કપલ 😍 #💘 પ્રેમ 💘 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
सुनो
तेरे लिबास से मोहब्बत की है तेरे अहसास से मोहब्बत की है
तू मेरे पास नहीं है फिर भी मैने तेरी याद से मोहब्बत की है
कभी तूने भी मुझे याद किया होगा मैंने उन लम्हों से मोहब्बत की है
जिन में हो सिर्फ तेरी और मेरी बाते मैने उन अल्फ़ाज़ से मुहब्बत की है
जो महकते हो तेरी मोहब्बत से मैने उन जज्बात से मोहब्बत की हैं
तुमसे मिलना एक ख्वाब सा है लगता है इसलिए मैने तेरे इंतजार से मोहब्बत की हैं... #💘 પ્રેમ 💘 #💝 લવ કોટ્સ #💏 ક્યૂટ કપલ 😍 #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો
મને અડ્યા વગર પણ આજે તમે સ્પર્શી ગયા,
મારી ખામોશીમાં તમારી ધૂન ભરી ગયા.
પવનની લહેર જેવી, અજાણે હૃદયને સ્પર્શી ગયા,
દૂર રહીને પણ અંદર સુધી સ્નેહ વરસાવી ગયા.
નજરો ન મળી, શબ્દો ન બોલાયા,
પણ લાગણીઓના દરિયામાં તમે તરાવી ગયા.
સમજાય છે હવે, પ્રેમ તો અહેસાસનું જ નામ છે,
કહ્યા વગર તમારી નજીકતાનો પરિચય આપી ગયા #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💏 ક્યૂટ કપલ 😍 #💝 લવ કોટ્સ #💘 પ્રેમ 💘
આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે,
જાગવાનું મન ઘણુંય થાય છે,
આંખ ખોલું છું તો સપનાં જાય છે,
આંસુઓમાં થઈ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાત માં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે....?
🌹❤️🌹 #💝 લવ કોટ્સ #💏 ક્યૂટ કપલ 😍 #💘 પ્રેમ 💘 #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો
ભગવાન પણ રડી પડ્યા....,
જ્યારે મેં કહ્યું....,
એ મારો પ્રેમ નહીં પણ..., #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💘 પ્રેમ 💘
મારા દિલ નો ટુકડો હતી...!! #💏 ક્યૂટ કપલ 😍 #💝 લવ કોટ્સ
ख्याल जब तेरा आता है
लबों पे गीत चलें आतें हैं
यादों में तेरी गुनगुनाता हूँ
रंगों से तेरे , इंद्रधनुष खिच जातें हैं
शोख भरी तेरी नज़रें
मदमय मुझे कर जातीं हैं
लबों पे जो टिकें निगाहें
सदियों को प्यासा कर जातीं हैं
रूप तेरा अनोखा दिखता मुझको
जैसे अमृत के प्यालें भरें हुएं
जिस कोण से निहारूँ तुझको
बिन अग्नि शोले भड़कें हुएं
किसने सौंदर्य , बख्शा तुझको
रचयिता भी न समझ सका तुझको
बिसात क्या मेरी , मैं मानव हूँ
फ़रिश्ते भी निहारें तुझको
सोंदर्य का महल है तू
मैं उपासक सुन्दरता का
अंगों से तेरे रस बरसे
प्यासा पथिक मैं प्रेम राह का!! #💘 પ્રેમ 💘 #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💔 પ્રેમનું દર્દ #💖 Dil Shayarana
કેટલી રાહ જોવડાવે છે તું મને,
લાગે છે બવ વ્હાલી છું હું તને.
તરસી ધરમાં જેમ પડે છે તિરાડ,
જોઈ આકાશમાં કોરાડ.
ભરઉનાળે વાદળી એ વરસે છે,
જ્યારે આ ધરતી તડપે છે......
પણ તું?????
કેટલી રાહ જોવડાવે છે તું મને,
લાગે છે બવ વ્હાલી છું હું તને.
દરિયો નહિ તો તળાવ થઈ ને આવ તું,
અને
વાદળી નું જળ થઈ સમાઈ જાવ હું..... ❤️ #💖 Dil Shayarana #💔 પ્રેમનું દર્દ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #💘 પ્રેમ 💘
ख्याल जब तेरा आता है
लबों पे गीत चलें आतें हैं
यादों में तेरी गुनगुनाता हूँ
रंगों से तेरे , इंद्रधनुष खिच जातें हैं
शोख भरी तेरी नज़रें
मदमय मुझे कर जातीं हैं
लबों पे जो टिकें निगाहें
सदियों को प्यासा कर जातीं हैं
रूप तेरा अनोखा दिखता मुझको
जैसे अमृत के प्यालें भरें हुएं
जिस कोण से निहारूँ तुझको
बिन अग्नि शोले भड़कें हुएं
किसने सौंदर्य , बख्शा तुझको
रचयिता भी न समझ सका तुझको
बिसात क्या मेरी , मैं मानव हूँ
फ़रिश्ते भी निहारें तुझको
सोंदर्य का महल है तू
मैं उपासक सुन्दरता का
अंगों से तेरे रस बरसे
प्यासा पथिक मैं प्रेम राह का!! #💘 પ્રેમ 💘 #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💔 પ્રેમનું દર્દ #💖 Dil Shayarana
એવું હોય તો તું આજે ઓછી તૈયાર થઈને આવજે ...
પૂનમના ચાંદને ચમકવા થોડો વધારે મોકો આપજે ...
અજ્ઞાત... #💖 Dil Shayarana #💔 પ્રેમનું દર્દ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #💘 પ્રેમ 💘