આવેલ શુભ તહેવાર મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી નિમિત્તે શેર ચેટ પરીવાર તરફથી 🔱💐 વડીલો સાથે સૌ જનસમુદાય ને હ્દય પૂર્વક હાર્દિક શુભેચ્છા 🌹🙏 #😇ઉત્તરાયણમાં દાન પુણ્યનું મહત્વ🌞
દાદી માં ને દાદા નું અથાણું સારું લાગે તો સુરેશ ભાઈ ને નાં લાઞે તો મીઠું નાખી મામા ને ્આપજો સવારે વેલા ઊઠી ને ફોઈ બા ને દેજો ્🤪 પાલા ને દોરી બાંધી પાલવે બાંધજો ને માસી ને ઠંડા પવનો માં કન્યા ને બાધી વરરાજા ને ઉપર 👗 ઉડાડો.્પણ ચકા ને ચાકી કબૂલ ને કહેજો એ હવે આધા રેજો. .ફૂવા ની મૂછો નો દડો 🏈 વાળો ને ્મામા માસી ને મામી થઈને હાથે રાખવા કહેજો... હું 14મી ની સવાર થીં સાંજ સુધી તમારી સાથે છું 🌹 .ધરના ધરમ નાં સીમેન્ટ નાં ધના ભાઈ ને ધેર ઊપર ધ્યાન થી ્ 🤪😜🤪 કન્યા ની બૂમો ઓછી...બસ સ્ટેન્ડ ઉપર છું.હૂ ને મારા મીત્રો સાથે આવી એ છીએ. તલ નાં લાડું રાખો.. દાદી કહે છે હૈપી મકરસંક્રાંતિ. . .એ પેલી જાય એ એનો કાપ્યો..આ ધાબા ઉપર ઓછું રાખજો.ને મીણબત્તી 🕯️🕯️🕯️🕯️🕯️🕯️ ની શુભકામનાઓ #😇ઉત્તરાયણમાં દાન પુણ્યનું મહત્વ🌞
પહેલા પણ હતો ને આજે પણ પ્રચલિત છે ને આઞળ પણ રહેશે.. કારણ મન હ્દય કિર્તી સઞુણ પરમતત્વ.ને સમય સમાજ સહપરીસપરધા ્.આ દરેક માં સ્થાપિત છે.્તમે હ્દય પૂર્વક આમંત્રણ આપો હું હાજર રહયો હતો ને હમેશાં રહીશ..્ તમે નાં બોલો.હુ બોલું છું તમે કાને ધરજો એક ચુંબકીય શક્તિ છે...જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય સત્ ઞુરુ સાહેબ ્ #🙏ગુરુ દત્તાત્રેય
આપ સૌ ને હ્દય પૂર્વક જય માતાજી સીતારામ.નાના મોટા વડીલો ને સમાવિષ્ઠ સૌ સ્નેહીજનો પરીવાર.આવનાર નવા વર્ષના નવા દિવસો માં .માત પિતા સતગુરુ વડીલ.નો . નાની મોટી ભૂલ ની માફી પાત્ર માં રાખજો.. . તમને બધાં નેં માતાજી ને દ્વારકાધીશ સૌનાં નવા વર્ષના નવા દિવસો સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ થી ક્ષેમ કુશળ હેમ ખેમ રાખે.. તેવી હ્દય પૂર્વક પ્રાર્થના કરતાં. . હું નેં મારાં શેર ચેટ પરીવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અભિનંદન શુભકામનાઓ પાઠવીએ છીએ...જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ. .ફરી એક વાર હ્દય પૂર્વક ખુબ ખુબ અભિનંદન..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏 #👣 જય માતાજી
નવા વર્ષના જય શ્રી કૃષ્ણ.. આવનાર રાત્રી સમા સારાં સપના આવે.એક બીજા નાં દર્દો ઓછા થાય.. સપના માં વિદેશી યાત્રા કરી હસતાં હસતાં.એમ કહે ્આવી રાત્રી જોય નથી.. મારા વ્હાલા #🙏 જય શ્રી કૃષ્ણ
આજ નો દિવસ પૂરો થયો ને રાત્રી સમય ની શરૂઆત થઈ ગઈ છે. આજે હું ને તમે મળ્યા હશું.ને હંસી ખુશી આનંદ પણ માણી મોજ માણી હશે.. કોઈ ને કોઈ અઞત રીતે પરેસાન પણ હશે.છતા હું મારા હ્દય થી કહું કે તમે તો નથી મળ્યા.છતા હું હ્દય માં રાખું છું 🌹 બસ સ્ટેન્ડ ઉપર થી કહીશ good night 🌃 તમને સારાં સપના આવે તમે સોનાના ભાવ ને હિંચકે જુલો ને જીવન માં નાં મળ્યા હોય તેવાં આનંદ માણો.💐💐💐💐 પછી કોઈ વાર.....જય, દ્વારકાધીશ જય સોમનાથ જય સુરાપુરા જય માતાજી સીતારામ.. #🙏ગુરુ દત્તાત્રેય
આ વર્ષ પૂર્ણ થયા નાં અમુક કલાકો ને સમય હજી બાકી છે..તે પહેલાં .એક બીજા નાં દર્દો ને મન માં રહેલી અઞન જ્વાળા.શાનત થાય..ને આવનાર નવા વર્ષના નવા દિવસો ની શુભ શરૂઆત થાય.તયારે સૌ એક મળી ને માત પિતા સતગુરુ ચરણમાં શીશ નમાવી વંદન 🙏 કરી ને પરમકૃપાળુ પરમાત્મા ઈશ્ર્વર .ને પ્રાર્થના કરી એ.હે દયાળુ હે મહેશ્વર . અમે સૌ તારા થકી હયાતી જીવ આત્મા નેં સર્જન તમે કર્યું છે... અમારા થી કોઈ પાપ થયાં હોય એ માફ કરી . .હે નારાયણ હે જઞતઃઞુરુ અમને હંમેશા તમારા પાવન પવિત્ર ચરણોમાં રાખો....ને તમારી ભાવ પ્રેમ ભક્તિની ની સમર્પિત સમર્પણની ભાવના આપો..🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🌹🌹🌹🙏 #🙏 જય શ્રી કૃષ્ણ
ભાઈ શ્રી તમે ગુજરાતી સમજો કે નાં.વાચતા આવડે.કે નહીં. સાચાં ખોટા ની ખબર પડે ખરી.્ તમે બેચેન લાઞો છો..ને કોઈ અઞત રીતે પરેસાન પણ છો. ઘરમાં જોવો કયક ઠીક નથી લાગતું. તમે માતાજી ના સેવક છો. ને શીવ નેં માનો છો 🔱. જો આ કથન સત્ય હોય તો . ઞયા જન્મ નાં કોઈ પૂણયશાળી છો.. માટે એક મૂઠી લોટ ને એક સો ગ્રામ ગોળ ને પીપળાના વૃક્ષ 🌲 ને હ્દય પૂર્વક ૧૨ વાગે અર્પણ કરી આવો બીક લાગે પણ હિંમત રાખજો.. જય જય શ્રી કૃષ્ણ #👣 જય મેલડી માઁ
આવતા ગુરુવારે તમારી ઈચ્છા પરીપૂર્ણ થશે.. ધણાં પરીચિત કે અપરીત સોઞદ ને કય અલઞ જ પોઈન્ટ રાખે છે....આ દુનિયા છે ભાઈ બહેન દિકરા દિકરીઓ.મા નેં બાપુ.્એક કહેવત છે કે તણખલાં જેવું દેવ પણ ધણું કરી શકે છે એમ તમારી આસ્થા વિશ્વાસ ને હ્દય કોમળતા ને શ્રધ્ધા ભક્તિ હોવી જોઈએ.્.હુ આટલું જ કહીશ.્ . પછી આ તમામ તમારી ઈચ્છા થી શક્ય છે. #🙏 જય શ્રી કૃષ્ણ





![😇ઉત્તરાયણમાં દાન પુણ્યનું મહત્વ🌞 - ea 4i/4 elel $ 4uuej भीठुं २वI६ २नु२I२ vis uIgS HIu] TdISSL[ 1 eo[ ea 4i/4 elel $ 4uuej भीठुं २वI६ २नु२I२ vis uIgS HIu] TdISSL[ 1 eo[ - ShareChat 😇ઉત્તરાયણમાં દાન પુણ્યનું મહત્વ🌞 - ea 4i/4 elel $ 4uuej भीठुं २वI६ २नु२I२ vis uIgS HIu] TdISSL[ 1 eo[ ea 4i/4 elel $ 4uuej भीठुं २वI६ २नु२I२ vis uIgS HIu] TdISSL[ 1 eo[ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_120746_8b4e036_1768243112105_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=105_sc.jpg)



