#💝 લવ કોટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #apni fling
ઉદાસ રહેતા લોકોનું...
'હાસ્ય' સૌથી સુંદર હોય છે...
અને જો એ હાસ્ય તમારા થકી હોય તો...
તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...
A dost
#apni fling #😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ
ना बांधने की चाहत
ना
छूटने का मन.
बस
कुछ ऐसा है
ये
मन से मन का बंधन..!!
A dost
#💝 લવ કોટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #apni fling
रिश्ता बहुत गहरा हो या न हो
परन्तु भरोसा
बहुत गहरा होना चाहिये..
A.... Dost
#apni fling #😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ
*हम अख़बार नहीं जो दूसरे दिन पुराना हो जाए,*
*हम ज़िंदगी का वो पन्ना है जहाँ लम्हें ठहर जाते है.*❣️
A dost
#👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #apni fling
*માંગ્યુ ઉધાર કાજલ એમનુ લખવા શાયરી માટે,*
*શર્ત મુકી એમણે લખ પણ માત્ર મારી આંખો માટે.*❣️
A...Dost
#💝 લવ કોટ્સ #apni fling #😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝
હ્રદયના ખૂણેખૂણેથી ખેંચી લાવી છે વેદના સંવેદના કાગળ પર,
ના સમજો એ નાની ઘટનાઓ,બસ સર્જન-વિસર્જન થયું કાગળ પર.
A...Dost
#👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #apni fling #💝 લવ કોટ્સ
एक इत्तेफाक हो,
एक रोज तुम साथ हो
सफर हो थोड़ी दूर तक का
और हाथों में तुम्हारा हाथ हो
नज़रें देखकर तुम्हें गाएं गज़ल
ज़ुबा खामोश होकर भी
कह जाए मन की हलचल
सच कहूँ तो गुजर जाए ये उम्र
पर गुजरे न ये सफर।
A...Dost
#💝 લવ કોટ્સ #apni fling #😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝
જ્યારે કોઈને તમારા પર *ભરોસો* ના હોય,
ત્યારે જ તમારી *ખુદ* ની સાથે દોસ્તી થાય છે...
A... Dost
#👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #💝 લવ કોટ્સ
जो रिश्ता अपने आप ही दिल से बंधा रहे वो संबंध हैं,
मगर जिनको संभालना पड़े वो व्यवहार होता है...❤️
A... Dost
#💝 લવ કોટ્સ #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝
એવી ધણી વેળાએ મારૂ સ્થાન ભૂલી ગયો
જ્યાં જ્યાં અડગ રહેવું પડે ત્યાં ત્યાં હું ઝૂકી ગયો
એના જ બોલેલા વચનની યાદ આપી હતી
એ પળથી શબ્દોનો ભરોસો સાવ ઊઠી ગયો
એવા કિનારે નાવ મારી લાંગરીને ગયો
ત્યાં ચાંચિયો આવીને સઘળુ મારૂ લૂટી ગયો
એને હિમત હું પ્રેમમાં દેવાનો હતો કિંતું એ
અવસર અણીના ટાકણે આવ્યોને ચૂકી ગયો
એને કહ્યું મારા જીવનમાં ક્યાં કમીઓ હતી
જ્યા જ્યાં કમી લાગી એ મારો પ્રેમ પૂરી ગયો
તેઓ કદી મારીય અવગણનાં ના સાંખી શક્યાં
આખર એ ચાહે છે મને એ ભેદ પણ ખૂલી ગયો
દીવાનગી કાફી નથી કાવ્યો ગઝલ લખવામાં
સાકી સનમનો કેફ મઘદરિયામાં ડૂબી ગયો
તારી “મહોતરમાંના નામે નામનાં છે “નરેન”
એ નામ સામે આવતાં કા ખુદથી રૂઠી ગયો?
A... Dost













