#🪔માતાજીની આરતી અને ભજન🥁 #🏵️દેવી કુષ્માંડા🏵️ #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 #👏દાદા ભગવાન પરિવાર👏 ભદ્રકાળી માતાજીના દર્શન-ભાદરણ*.
*માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ !*
*આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયુ લોલ !*
🙏👏🙏👏🌹🌷
*ભદ્રકાળી માતાજીના આશરામાં પ્રકૃતિની આહુતિ*…
🙏👏🙏👏🌹🌷
*અંબા માતા, કાલિકા મા, બહુચર મા ને ભદ્રકાળી મા;*
*લક્ષ્મીજી ને સરસ્વતી મા, વ્યક્ત કરાવો આત્મીયતા.*
🙏👏🙏👏🌹🌷
*માતાજીની ભક્તિ કરતાં સ્ત્રી પરમાણુ સુંદર થાય;*
*ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય.*
🙏👏🙏👏🌷🌹
*ભગવતરૂપે નિર્જરે એવી હોજો પ્રકૃતિ રે લોલ !*
🙏👏🙏👏🌷🌹
*ભદ્રકાળી ભગવતી અબ અમીદ્રષ્ટિ ખોલ !…..*
🙏👏🙏👏🌷🌹
*જય હો ભાદરણી શક્તિ મા, આ દુનિયામાં સતયુગ લાવો;*
*જગ કલ્યાણક યજ્ઞ મહીં મા, આપ બિરાજો ઊર અજવાળો.*
🙏👏🌹 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍