INSTALL
@54968845
Jaydip
@54968845
8,893
फॉलोअर्स
4
फॉलोइंग
5,977
पोस्ट
life is good
Follow
Jaydip
373 ने देखा
•
3 घंटे पहले
*જીંદગી ત્યારે સારી લાગે છે* *જ્યારે* *જીવનમાં આપણે ખુશ હોઇએ* *પણ* *શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય* *જ્યારે* *લોકો આપણાથી ખુશ હોય* 🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
#🌅 Good Morning
6
11
कमेंट
Jaydip
538 ने देखा
•
1 दिन पहले
*જે વ્યક્તિ પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વધારે હોય છે,* *સાહેબ.* *એમના સંબંધો નો વિસ્તાર પણ એટલો જ વિશાળ હોય છે *Good morning*❤
#🌅 Good Morning
10
6
कमेंट
Jaydip
425 ने देखा
•
1 दिन पहले
🍃🍃💞🍃🍃 મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે... દિલ એવું રાખો જે કદી દુ:ખી ના કરે... સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય... 🦋શુભ સવાર
#🌅 Good Morning
🦋 🍃🍃💞🍃🍃
11
15
कमेंट
Jaydip
395 ने देखा
•
1 दिन पहले
જેવી રીતે પૈસાની કદર કરો છો ને બસ એ જ રીતે સંબંધોની પણ કરજો... કારણ કે બંનેને ગુમાવવા તો સહેલા છે પણ કમાવવા ખૂબ અઘરા છે... ધનથી નહીં મનથી ધનવાન બનો. 🌹Good morning 🌞
#🌅 Good Morning
12
13
कमेंट
Jaydip
530 ने देखा
•
1 दिन पहले
☘️🍁☘️🍁☘️ વાત કોને કરવી અને કોને કહેવી, એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો માણસ ભાગ્યે જ દુઃખી થાય !! સુપ્રભાત
#🌅 Good Morning
17
9
कमेंट
Jaydip
517 ने देखा
•
2 दिन पहले
પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ, નફરત ની ઐસી તૈસી.. મિત્ર મળે ત્યાં બેસી જઈએ, સમય ની ઐસી તૈસી... જીવાય એટલું જીવી લઈએ, ધબકારાની ઐસી તૈસી દુનિયા ના જીતાય તો તો કાંઇ નહીં ચાલ સૌના મન જીતી લઈએ....!!!. સુંદર સવારના નમસ્કાર
#🌅 Good Morning
13
12
कमेंट
Jaydip
460 ने देखा
•
2 दिन पहले
બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ !! 💐🌻🌹શુભ સવાર🌹🌻💐
#🌅 Good Morning
12
15
कमेंट
Jaydip
336 ने देखा
•
2 दिन पहले
વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે. પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે, ઘટના ક્રમ છે, કુદરતનો દોસ્તો... પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે છે... Good Morning...
#🌅 Good Morning
15
13
कमेंट
Jaydip
307 ने देखा
•
2 दिन पहले
*પાંદડું ત્યાં સુધી જ તાજુ રહે છે,* *જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે.* *જીવનમાં તમારી ડાળી કોણ છે?* *એને* *ઓળખજો* *અને* *જોડાયેલા રહેજો..!!*
#🌅 Good Morning
16
9
कमेंट
Jaydip
456 ने देखा
•
3 दिन पहले
रिश्तों को तौलने का नहीं, सम्मान देने का प्रयास करें और मित्रों को परखने का नहीं, समझने का प्रयास करें दोनों हीं मजबूत रहेंगे 🌹शुभ प्रभात 🌹
#🌅 Good Morning
13
14
कमेंट
Your browser does not support JavaScript!