INSTALL
@54968845
Jaydip
@54968845
8,878
फॉलोअर्स
0
फॉलोइंग
5,963
पोस्ट
life is good
Follow
Jaydip
322 ने देखा
•
3 घंटे पहले
પોતાના દરેક અનુભવ થી, શીખતાં રહો કેમકે તમારી જીંદગી... માં ફેરફાર તમારા સિવાય દુનિયા, *નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે... 🌹Good morning 🌞
#🌅 Good Morning
7
11
कमेंट
Jaydip
345 ने देखा
•
3 घंटे पहले
એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે, અને એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે, બસ,ક્યાં ઘડાવું અને ક્યાં ઘસાવું એની સમજણ જો આપણને આવી જાય તો જિંદગી ઉત્સવ બની જાય!! શુભ સવાર
#🌅 Good Morning
7
9
कमेंट
Jaydip
504 ने देखा
•
3 घंटे पहले
સમય , તબિયત , અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું પણ જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે. 🌹Good Morning🌹
#🌅 Good Morning
4
9
कमेंट
Jaydip
373 ने देखा
•
1 दिन पहले
સત્ય સુગંધ અને સાદગી, ધીરે ધીરે પણ દૂર સુધી ફેલાય છે. !!!!! શુભ સવાર..🍂
#🌅 Good Morning
14
12
कमेंट
Jaydip
491 ने देखा
•
1 दिन पहले
નથી આસાન તોયે માણવાની છે ...જિંદગી..... અઘરી છતાં મજાની છે ...જિંદગી... બધું તો ધાર્યું થતુ નથી આપણુ...... પણ જે થાય છે.... એમાં જ ખુશી શોધવાની છે ...જિંદગી.. 🌹"🌞!!! શુભ સવાર iii🌞"💫
#🌅 Good Morning
13
14
कमेंट
Jaydip
448 ने देखा
•
1 दिन पहले
જીવનને એવું બનાવો કે જ્યાં તમે હોવ ત્યાં બધા તમને પ્રેમ કરે... જ્યાંથી તમે ચાલ્યા જાઓ ત્યાં બધા તમને યાદ કરે... અને જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં બધા તમારી પ્રતિક્ષા કરતા હોય... 🌞સુપ્રભાત🌞
#🌅 Good Morning
13
15
कमेंट
Jaydip
4.5K ने देखा
•
2 दिन पहले
“અરીસાનું જીવન પણ લાજવાબ છે, "સ્વાગત" બધાનું છે, પણ "સંગ્રહ" કોઈનો નહીં.” શુભ સવાર
#🌅 Good Morning
44
19
कमेंट
Jaydip
407 ने देखा
•
2 दिन पहले
*બધાને ભેગા કરવાની તાકત* *" વિશ્વાસ " માં હોય છે* *અને* *બધાને જુદા કરવાની તાકત* *" વહેમ " માં હોય છે* Good morning
#🌅 Good Morning
12
13
कमेंट
Jaydip
476 ने देखा
•
2 दिन पहले
વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !! Good morning
#🌅 Good Morning
16
12
कमेंट
Jaydip
460 ने देखा
•
2 दिन पहले
💞💞💞💞💞 🍂 *જીવનમા મુશ્કેલીતો અનેક હોય છે.* *પરંતુ દરેકનો એક રસ્તો હોય છે.*🥀 *અને* *🌻એ રસ્તો એને જ મળતો હોય છે*🍁 *જેનો ચેહરો હમેશા હસતો હોય છે* 🌾 🌹 ગુડ મોર્નિંગ🌹
#🌅 Good Morning
5
20
कमेंट
Your browser does not support JavaScript!