#📢4 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત આરોગ્ય અધિકારી અને ડેઝીગ્નેટેડ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કુલ 15 સંસ્થાઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી. મુખ્ય કાર્યવાહી અને તપાસના સ્થળો ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને માવાના મોટા વિક્રેતાઓ અને ડેરીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ તપાસ દરમિયાન માવાના કુલ 19 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને પૃથક્કરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જે સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે તેમાં હરીપુરા, ભાગળ, અંબાજી રોડ, કોટસફીલ રોડ, ભટાર રોડ, જહાંગીરપુરા, મોટા વરાછા, અડાજણ, પાંડેસરા અને કતારગામ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.
માવા ભંડારો: જૈન માવા ભંડાર (હરીપુરા), ઓમ બંસી માવા ભંડાર (ભાગળ), શ્રી કૃષ્ણ માવા ભંડાર (વાડી ફળિયા), M/S શંકર માવાવાળા (હરીપુરા), નંદશંકર માવાવાળા (કોટસફીલ રોડ), શ્રી અંબિકા માવાવાળા (પાંડેસરા), કૃષ્ણ માવા ભંડાર (પીરછડી રોડ) અને સુરજ માવા ભંડાર (મહિધરપુરા).
ડેરી અને સ્વીટ સ્ટોર્સ: M/S શ્રીનાથજી ચુનીલાલ માવાવાલા (ભાગળ), મેસર્સ દુર્લભ ભાઈ છગનલાલ માવાવાળા (ભાગળ), મિલ્ક પેલેસ ફૂડ્સ લિમિટેડ (ભટાર રોડ), સુગમ ડેરી (જહાંગીરપુરા અને અડાજણ), શ્રી વલ્લભ દૂધ મંડળી અને મીઠાઈઓ (મોટા વરાછા) તથા શ્રી કનૈયા ડેરી અને મીઠાઈઓ (કતારગામ).
લેવાયેલા તમામ 19 નમૂનાઓના પૃથક્કરણનો અહેવાલ આવ્યા બાદ, તેમાં કોઈ અખાદ્ય કે ભેળસેળવાળો પદાર્થ માલૂમ પડશે તો સંબંધિત સંસ્થાઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગરના જણાવ્યા અનુસાર, માવાના લેવાયેલા 19 નમૂનાઓનો રિપોર્ટ પણ ઝડપથી તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હવે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ કરી દીધી છે. આ SOP હેઠળ, વિભાગે ફૂડ લેબ વ્હીકલ અને તેલની શુદ્ધતા માપક યંત્ર સહિતના આધુનિક સાધનો વસાવ્યા છે અને પબ્લિક ફૂડ લેબમાં પણ નવા સાધનોનો ઉપયોગ શરૂ કર્યો છે. આ સુધારાના કારણે હવે તહેવારના એક અઠવાડિયા અગાઉ સેમ્પલ લેવા અને તહેવારની શરૂઆત પહેલાં જ રિપોર્ટ આવી જાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #ghari #bhusu #surati #chandipadvo #smc #suratmunicipalcorporation #foodsafety #Katargam #bhagal #varachha #pandesara #jahangirpura #bhatar #kotsafilroad #haripura #ambajiroad #સુરત સમાચાર
#🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ વિડીયો🎥 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏०४/१०/२०२५
🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 04/10/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#📢3 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર એસીપી નીરવ ગોહિલએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે 2 ઓક્ટોબર 2025ના રોજ ડીંડોલી પોલીસ મથકમાં ક્રિમીનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તારીખ 29 સપ્ટેમ્બર 2025ના રોજ માલવાહક ટ્રેન વડોદરાથી મુંબઈ તરફ જઈ રહી હતી અને ઉધના ક્રોસ કરીને ભેસ્તાન તરફ જઈ રહી હતી.
ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પસાર થઇ રહી હતી ત્યારે રાતે પોણા નવેક વાગ્યાની આસપાસ અવાજ આવ્યો હતો. જેથી પાયલોટએ ટ્રેન ઉભી રાખી હતી અને ચેક કર્યું ત્યારે લોખંડની પ્લેટ તે ટ્રેનના આગળના ભાગે અથડાઈ હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું ના હતું અને ટ્રેનને કોઈ નુકશાન થયું ન હતું અને કોઈ જાનહાની પણ થઇ ન હતી. પાયલોટ દ્વારા સીનીયર ઓફિસરને જાણ કરી હતી અને સિવિલ એન્જીનીયર દ્વારા ફરિયાદ જાહેર કરી હતી અને ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે હાલ ગુનાનો ભેદ ઉકેલાયો નથી, કોણે ક્યાં આશયથી પાટા ઉપર આ વસ્તુ મૂકી હતી તે હજુ ક્લીયર થયું નથી, આ મામલે હાલ તપાસ ચાલુ છે. લોખંડની જે ચેનલ મુકવામાં આવી હતી તેની લંબાઈ આશરે 7 ફૂટની હાલ તપાસ દરમ્યાન જણાય આવે છે. હાલ ગુનો અનડીટેકટ છે એટલે કોઈ વ્યક્તિએ મૂકી છે કે શરતચૂકથી ત્યાં રહી ગઇ છે તે બાબતે હજુ ક્લીયરીટી નથી તેમ છતાં આ જે બનાવ બન્યો છે તે અનુસંધાને ગુનો દાખલ થયો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તપાસ બાદ વધુ હક્કિત સામે આવી શકશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #irctc #maalgadi #goodstrain #dindoli #surat #railway #track #udhna #bhestan #vadodara #mumbai
#🏹દશેરાની શુભકામના🏹 #📢2 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી સુરતના વાડીફળિયાની ઘંટી શેરીમાં આજે વહેલી સવારે અજાણ્યા ઈસમો બાઇક પર આવી શેરીના યુવકોએ રાવણ દહન માટે બનાવેલું પૂતળું ચોરીને ભાગતાં cctv માં કેદ થયાં.
#SuratDusshera #Dusshera #Raavan #SuratFestival #RavanDahan #Ravan #TheFestScene #IndianFestivals #Surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #wadifalia
#📢2 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 પનાસગામમાં પરંપરાગત મૌખિક લોકસ્તુતિ સાથે માતાજીને વિદાય 🥺
#SuratNavratri #Navratri #MaaDurga #SuratFestival #Navratri2025 #MaaAmbe #AadhyaShakti #NavratriVibes #SuratMataji #TheFestScene #Mauli #NavratriFestival #durgamaa #matarani #ambemaa #Garba #NavratriSpecial #IndianFestivals #Surat #Mumbai
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #garba #NavratriFestival #Navratri2025 #NavratriSpecial #Navratri2025 #NavratriVibes
#📢2 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ क्षमा करो गौरी, माँ दया करो गौरी 🥺
@triple_k_group
For Paid Collaboration/Promotion DM Us
#📢2 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #અમે સુરતી #સુરત 9 દિવસ સુધી ભક્તિ, શ્રદ્ધા અને આનંદમાં ડૂબીને હવે માતાજીની વિદાયનો ક્ષણ આવ્યો છે 🥺🙏. વિદાય તો માત્ર એક વિધિ છે, પણ માતાજી હંમેશાં પોતાના ભક્તોના હૃદયમાં વસે છે ❤️✨.
આ વિદાય સમયે માતાજી સમક્ષ માફી માંગીએ છીએ 🙏🌸 — જો ભક્તિ કે સેવા દરમ્યાન કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો મા.
માતાજી, અમારી પ્રાર્થના છે કે તમે દરેક ભક્તોના જીવનમાંથી અંધકાર દૂર કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપો 🌺✨. તમારું આશીર્વાદ જ અમારી સૌથી મોટી શક્તિ છે 🙌❤️.
@triple_k_group
For Paid Collaboration/Promotion DM Us
#SuratNavratri #Navratri #MaaDurga #SuratFestival #Navratri2025 #MaaAmbe #AadhyaShakti #NavratriVibes #SuratMataji #TheFestScene #Mauli #NavratriFestival #durgamaa #matarani #ambemaa #Garba #NavratriSpecial #IndianFestivals #Surat #Mumbai
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #garba #NavratriFestival #Navratri2025 #NavratriSpecial #Navratri2025 #NavratriVibes
#🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏०२/१०/२०२५
🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 02/10/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#📢1 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ સુરત શહેર સતત દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે સક્રિય રહ્યું છે. સમયાંતરે પોલીસ દ્વારા દારૂના ધંધામાં સંડોવાયેલા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો આ પ્રકારે નાશ કરીને પુરાવા રૂપે પણ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
આ કાર્યવાહીથી શહેરમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા તત્વોને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે, પોલીસની નજર સતત તેમના પર છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવશે નહીં. સુરત પોલીસનું આ પગલું નાગરિકોમાં કાયદાના શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #liquor #alcohol #daru #Suratpolice #buldozer #mahidharpura #chowkbazar #lalgate #Katargam
#📢1 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા ૪૦ નવીન બસોનો લોકાર્પણ સમારોહ ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ્દ હસ્તે અને અધ્યક્ષ સ્થાને તેમજ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, સુરત મહાનગર ભાજપના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gsrtc #bus