#📢16 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત
#📢કેસરિયા સાફામાં મોદીનો રોડ શો #📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી બિહાર વિધાનસભાની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો હતો. જીતની ખુશીના માહોલ વચ્ચે પ્રધાનમંત્રીએ સુરત શહેરના બિહારના વતનીઓને વ્યક્તિગત અભિવાદન આપવા ખાસ નિર્ણય લીધો હતો. બિહારની સફળતા પછી PM મોદી દ્વારા આ પ્રથમ જાહેર ‘આભાર સંબોધન’ કરાયું હતું.
મળતી માહિતી મુજબ, સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી કે સુરતમાં રહેલા મોટી સંખ્યાના બિહારવાસીઓ બિહાર વિજયને લઈને અત્યંત ઉત્સાહિત છે અને PMને અભિવાદન કરવા માંગે છે. રજૂઆત સાંભળીને પ્રધાનમંત્રીએ તરત જ સહમતિ આપી દીધી હતી.
આ નિર્ણય બાદ હવે પ્રધાનમંત્રી આજે સાંજે સુરત એરપોર્ટ બહાર ખાસ આયોજન હેઠળ બિહારના લોકો વચ્ચે આવ્યા. અંદાજે 10 થી 15 હજાર બિહારના વતનીઓ પ્રધાનમંત્રીના સ્વાગતમાં જોડાયાં.
બિહારમાં NDAની ઐતિહાસિક જીત બાદ PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “બિહારે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે અને જો આપણે બિહારના લોકોને મુલાકાત કર્યા વગર સુરતમાંથી નીકળી જઇએ તો અમારી યાત્રા અધૂરી લાગે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં રહેતા મારા બિહારી ભાઈઓનો આ અધિકાર છે અને તેમને મળવું મારી સ્વાભાવિક જવાબદારી છે.” PM મોદીએ આગળ કહ્યું કે, “સુરતમાં રહેતા મારા ભાઈ-બહેનો આ ચૂંટણી પર સતત નજર રાખી રહ્યા હતા. બિહારના લોકોને રાજકારણ શીખવવાની જરૂર નથી. આખા વિશ્વને રાજકારણ શિખવવાની તાકાત બિહાર પાસે છે.”
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #bjp #election #result #bihari #biharelections2025 #pmmodi #modi #narendramodi
#📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત 14 નવેમ્બર, બુધવારની રાત્રે લગભગ 11:20 વાગ્યે, જમ્મુ–કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનની અંદર એક અચાનક અને પ્રચંડ અકસ્માતજન્ય વિસ્ફોટ થયો હતો. આ સ્ટેશન તે જ છે જ્યાં તાજેતરમાં નૌગામ પોલીસે એક આતંકી મોડ્યુલનો ભાંડાફોડ કર્યો હતો.
FIR નંબર 162/2025ની તપાસ દરમ્યાન પોલીસે અને કેન્દ્રની એજન્સીઓએ મોટાપાયે વિસ્ફોટક રસાયણો અને સામગ્રી ઝડપી પાડી હતી. આ સંવેદનશીલ સામગ્રીને પોલીસ સ્ટેશનના ખુલ્લા અને સુરક્ષિત વિસ્તારમાં રાખવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી SOP અનુસાર ફોરેન્સિક અને કેમિકલ પરીક્ષણ માટે સતત પ્રક્રિયા ચાલી રહી હતી. સામગ્રી અસાધારણ રીતે અસ્થિર અને સંવેદનશીલ હોવાથી નિષ્ણાતોની દેખરેખ હેઠળ સાવધાનીપૂર્વક કામ ચાલી રહ્યું હતું.
પરંતુ પ્રક્રિયા દરમ્યાન રાત્રે 11:20 વાગ્યે અચાનક વિસ્ફોટ થયો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ આતંકવાદી હુમલો નહીં, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ વિસ્ફોટક દુર્ઘટના છે. વિસ્ફોટમાં SIAના 1, FSLના 3, 2 ફોટોગ્રાફર, 2 રેવન્યૂ અધિકારી, 1 દરજી મળી કુલ 9 લોકોનાં મોત થયા છે; જ્યારે 27 પોલીસ કર્મી, 2 રેવન્યુ ઓફિસર, 3 નાગરિક મળી કુલ 32 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તરત જ નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે પોલીસ સ્ટેશનની ઇમારતને ગંભીર નુકસાન થયું છે.
ઘટનાસ્થળે ટોચના અધિકારીઓ પહોંચી ગયા છે અને બહુ-એજન્સી તપાસ શરૂ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે અને આ સમયે અન્ય કોઈપણ પ્રકારની અટકળો અનાવશ્યક છે. સરકાર દ્વારા મૃતક પરિવારજનો પ્રત્યે શોક અને એકતા વ્યક્ત કરી સહાયની ખાતરી આપવામાં આવી છે.
વિશે વિશેષ નોંધનીય છે કે આ જ નૌગામ પોલીસ સ્ટેશનએ થોડા સમય પહેલાં જ જૈશ-એ-મોહમ્મદના પોસ્ટરો પરથી શરૂ થયેલી ઉલટી તપાસમાં એક વ્હાઇટ-કોલર ટેરર મોડ્યુલનો મોટો ભાંડો ફોડ્યો હતો, જેના પગલે દેશના અનેક વિસ્તારોમાંથી વિસ્ફોટક રસાયણ સાથે સંડોવાયેલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #jammukashmir #shringar #nowgam #policestation
#📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત #સુરત સમાચાર At least ten people were killed and over 35 injured after a massive explosion tore through the Nowgam Police Station in Srinagar late Friday night.
The explosion took place when the authorities were extracting samples from a large cache of explosives recently seized in connection with the Faridabad terror module case, officials said on Saturday.
Eyewitnesses and CCTV clips from the area show the blast ripping through the building, sending flames and thick smoke into the air.
According to the sources, the casualties may rise as several of the injured are in a critical condition and some are still missing. Rescuers continue to search the rubble for those feared trapped. Investigators said body parts were found as far as 300 feet from the site, underlining the scale of the blast.
Police sources said two angles are being investigated. One possibility is that the ammonium nitrate ignited during sealing in the presence of a magistrate. The second points to a terror strike.
According to officials, the explosion happened while policemen and forensic teams were handling the explosive material brought from Faridabad. Much of the 350 kg stock recovered from the terror module case had been stored inside the police station, where the primary FIR was registered.
Some of the recovered chemicals had been sent to the police forensic lab, but the larger share remained at the station. The bodies of the victims have been taken to the Police Control Room in Srinagar, PTI reported.
Another line of enquiry for investigators is whether the seized car found inside the compound had been rigged with an IED, potentially setting off the larger explosion. The PAFF, a shadow outfit linked to Jaish-e-Mohammed, has claimed responsibility, though officials say this is still being verified.
Security forces with sniffer dogs swept the compound as the area was sealed off. Deputy Commissioner Srinagar Akshay Labroo met the injured at a local hospital.
The Nowgam explosion has now pushed investigators to examine whether the two incidents point to a coordinated, larger plot.
#📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગતરાત્રે આશરે 11:20 વાગ્યે એક અચાનક અને પ્રચંડ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉ જપ્ત કરાયેલા મોટા પ્રમાણમાં એમોનિયમ નાઈટ્રેટના સ્ટોકનું નિરીક્ષણ FSLની ટીમ, પોલીસ અને તહસીલદાર દ્વારા મળીને કરવામાં આવી રહ્યું ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઘાયલ થયા છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #jammukashmir #shringar #nowgam #policestation
#💐 શનિવાર સ્પેશિયલ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 #ગણપતિ गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏१५/११/२०२५
Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 15/11/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #📢14 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 બુલેટ ટ્રેન સ્ટેશનનો આકાશી નજારો
ડાયમંડ થીમ બુલેટ ટ્રેન સ્ટેશનનો આકાશી નજારો,
સુરત-બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારી શરૂ, 15મીએ PM મોદી લેશે મુલાકાત, 10 મિનિટમાં રેલવે સ્ટે. પહોંચી જશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. જોકે, બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે.
Surat bullet train
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #bullettrain #dreamproject #narendramodi #pmmodi #modi #bilimora #antroli
#✌️બિહારમાં NDA સરકાર, તેજપ્રતાપ હાર્યા #📢14 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત બિહારમાં ઐતિહાસિક જીત બાદ PM મોદીએ કાર્યકર્તાઓનું ગરમજોશીથી અભિવાદન કર્યું; ગમ્છો લહેરાવી ઉજવણીમાં જોડાયા 🇮🇳🔥
#bihar #bjp #jdu #congress #rjd #nda #mahagathbandhan #nitishkumar #narendramodi #amitshah #tejpratapyadav #tejashwiyadav #rahulgandhi #biharelections2025 #electioncommission #election
#📢14 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #🔴બિહાર મત ગણતરી : LIVE #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત બિહારમાં NDAની લહેર બતાવતા વલણ : BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે
તમને શું લાગે છે આ વલણ પરિણામમાં બદલશે કે થશે કોઈ મોટો ઉલટફેર?
ઇલેક્સન કમિશનની વેબસાઈટ પર હજી સુધી એકપણ સીટનું પરિણામ જાહેર નથી થયું.
#bihar #bjp #jdu #congress #rjd #nda #mahagathbandhan #nitishkumar #narendramodi #amitshah #tejpratapyadav #tejashwiyadav #rahulgandhi #biharelections2025
#electioncommission #election
#🔴બિહાર મત ગણતરી : LIVE #📢14 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત બિહારમાં NDAની લહેર બતાવતા વલણ : BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે
તમને શું લાગે છે આ વલણ પરિણામમાં બદલશે કે થશે કોઈ મોટો ઉલટફેર?
ઇલેક્સન કમિશનની વેબસાઈટ પર હજી સુધી એકપણ સીટનું પરિણામ જાહેર નથી થયું.
#bihar #bjp #jdu #congress #rjd #nda #mahagathbandhan #nitishkumar #narendramodi #amitshah #tejpratapyadav #tejashwiyadav #rahulgandhi #biharelections2025
#electioncommission #election




![📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - LIKE 15/11/2025 सरता SHARE பati Gve (01 035ಎ[ - 3 : 91]-5[9112 {[ श्रीनग२न। नौशाभभां ९थIनs वि२sो२! गत२ात्रे ११:२० वाथ्ये नौशाभ पोदीस २्टेशनभiं तीव्र वि२sे२, रेवन्थु ' SIA- 1, FSL-l 3,2 sl2i2us2,2 211[5212 1 + ] ಟ9 रेवन्थु ' भजी g५t 9 clडोनI भोत तेभ॰ २७ uोदीस sभी, 2 थोशे२२ ~ 113 HIIRs ~uoil క432 dtst uld uicila 24- dsailyet? &ll s2letolle xisycel 2भ, FSL ou sala (asl2 allultla ~zlud; FAlapu aజds sg त्थारे वनी क८२2नी ध२नl, खे &िवसथी थादी २डी ७ती ५l्धिथा थ{ा ते % पोदीस २्टेशन छे, %ेशे elkभi विवाधित पो२२२न। లlul ఞslo2-sicR జa utsgddI ulal ~ujఞlll sui sdl Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS @AME.SURATIFB 1 LIKE 15/11/2025 सरता SHARE பati Gve (01 035ಎ[ - 3 : 91]-5[9112 {[ श्रीनग२न। नौशाभभां ९थIनs वि२sो२! गत२ात्रे ११:२० वाथ्ये नौशाभ पोदीस २्टेशनभiं तीव्र वि२sे२, रेवन्थु ' SIA- 1, FSL-l 3,2 sl2i2us2,2 211[5212 1 + ] ಟ9 रेवन्थु ' भजी g५t 9 clडोनI भोत तेभ॰ २७ uोदीस sभी, 2 थोशे२२ ~ 113 HIIRs ~uoil క432 dtst uld uicila 24- dsailyet? &ll s2letolle xisycel 2भ, FSL ou sala (asl2 allultla ~zlud; FAlapu aజds sg त्थारे वनी क८२2नी ध२नl, खे &िवसथी थादी २डी ७ती ५l्धिथा थ{ा ते % पोदीस २्टेशन छे, %ेशे elkभi विवाधित पो२२२न। లlul ఞslo2-sicR జa utsgddI ulal ~ujఞlll sui sdl Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS @AME.SURATIFB 1 - ShareChat 📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - LIKE 15/11/2025 सरता SHARE பati Gve (01 035ಎ[ - 3 : 91]-5[9112 {[ श्रीनग२न। नौशाभभां ९थIनs वि२sो२! गत२ात्रे ११:२० वाथ्ये नौशाभ पोदीस २्टेशनभiं तीव्र वि२sे२, रेवन्थु ' SIA- 1, FSL-l 3,2 sl2i2us2,2 211[5212 1 + ] ಟ9 रेवन्थु ' भजी g५t 9 clडोनI भोत तेभ॰ २७ uोदीस sभी, 2 थोशे२२ ~ 113 HIIRs ~uoil క432 dtst uld uicila 24- dsailyet? &ll s2letolle xisycel 2भ, FSL ou sala (asl2 allultla ~zlud; FAlapu aజds sg त्थारे वनी क८२2नी ध२नl, खे &िवसथी थादी २डी ७ती ५l्धिथा थ{ा ते % पोदीस २्टेशन छे, %ेशे elkभi विवाधित पो२२२न। లlul ఞslo2-sicR జa utsgddI ulal ~ujఞlll sui sdl Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS @AME.SURATIFB 1 LIKE 15/11/2025 सरता SHARE பati Gve (01 035ಎ[ - 3 : 91]-5[9112 {[ श्रीनग२न। नौशाभभां ९थIनs वि२sो२! गत२ात्रे ११:२० वाथ्ये नौशाभ पोदीस २्टेशनभiं तीव्र वि२sे२, रेवन्थु ' SIA- 1, FSL-l 3,2 sl2i2us2,2 211[5212 1 + ] ಟ9 रेवन्थु ' भजी g५t 9 clडोनI भोत तेभ॰ २७ uोदीस sभी, 2 थोशे२२ ~ 113 HIIRs ~uoil క432 dtst uld uicila 24- dsailyet? &ll s2letolle xisycel 2भ, FSL ou sala (asl2 allultla ~zlud; FAlapu aజds sg त्थारे वनी क८२2नी ध२नl, खे &िवसथी थादी २डी ७ती ५l्धिथा थ{ा ते % पोदीस २्टेशन छे, %ेशे elkभi विवाधित पो२२२न। లlul ఞslo2-sicR జa utsgddI ulal ~ujఞlll sui sdl Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS @AME.SURATIFB 1 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_507182_342b48d8_1763185505713_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=713_sc.jpg)

