આંખો નથી પણ આસ્થા અતૂટ છે! પાલિતાણાના ગઢ પર બિરાજતા આદિનાથ દાદાના દર્શન કરવા પહોંચેલા દિવ્યાંગ ભક્તો. સાચે જ, ભક્તિ કરવા માટે ચર્મચક્ષુની નહીં, મનના ચક્ષુની જરૂર હોય છે. 🙏✨
#🚍 પ્રવાસ અને મુસાફરી #jain #🔄કર્મનું જ્ઞાન🙏 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱